કાકા એ બેંક માં જઇને બૂમ પાડી...
લાલ રબર બાંધેલુ નોટો નું બંડલ કોઈ નું ખોવાય છે?
બેંક માં બધા એ હાથ ઉંચો કર્યો...
કાકા: નોટો તો કોઈ લઈ ગયું છે... રબર પડયું છે લઈ લો....
😂😂😂😂😂😂💴💴💴💵💷💷💷💶
Wednesday, 29 June 2016
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment