તમે 10 લાખની ગાડીમાં
ક્યારેય કેરોશીન નથી નાખતાં,
કેમ?
ગાડીનું એન્જીન ખરાબ થઇ જાય..
10/12 લાખની ગાડીની તમને એટલી ચિંતા છે?
ક્યારેય મોઢામાં દારૂ નાખતા વિચાર્યું છે કે, કીડની, લીવર, ફેફસા, મોઢું ખરાબ થઇ જશે તો????
કરોડો ના આ મુલ્યવાન શરીરની પણ એટલીજ ચિંતા કરો જેટલી ગાડી અને બાઈક ની કરો છો.
પોતાનો ખયાલ રાખો...
હંમેશા બ્રાન્ડેડ અને સારો દારૂ જ પીઓ....
😂😂😂
Thursday, 30 June 2016
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment