Tuesday, 28 June 2016

Ⓜ1.આરાસુરનો ડુંગર ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે - બનાસકાંઠા. Ⓜ2.કચ્છની મુખ્ય નદીઓ કઇ કઇ કહેવાય છે - ખારી, લુણી અને કનકાવતી. Ⓜ3.કયા શહેરની નગર આયોજન વ્યવસ્થા ગાંધીનગરમાં જોવા મળે છે - ચંદીગઢ. Ⓜ4.ખીજડીયા પક્ષી અભ્યારણ્ય ગુજરાતમાં કયા સ્થળે આવેલું છે - જામનગર. Ⓜ5.ગુજરતમાં ઝૂંડનો મેળો કયા સ્થળે ભરાય છે - ચોરવાડ (જિ. જૂનાગઢ). Ⓜ6.ગુજરાતના કયા જાણીતા મેળામાં ઊંટની લેવડદેવડ વધુ પ્રમાણમાં થાય છે - કાત્યોકનોમેળો, કાર્તિકી પૂર્ણિમાનો મેળો (સિદ્ધપુર). Ⓜ7.ગુજરાતની સૌથી ઊંચી ઇમારત તરીકે કઇ ઇમારતઓળખાય છે - પતંગ હોટેલ (અમદાવાદ). Ⓜ8.ગુજરાતમાં ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીનું મુખ્ય મથક ક્યાં આવેલ છે - અમદાવાદ. Ⓜ9.ગુજરાતમાં માધવપુરનો મેળો કયા જિલ્લામાંભરાય છે -પોરબંદર. Ⓜ10.ગુજરાતમાં રવેચીનો મેળો કયા સ્થળે ભરાય છે - રાપર તાલુકામાં (કચ્છ). Ⓜ11.ગુજરાતમાં સૌથી ખાંડ ઉદ્યોગોનો વિકાસ ક્યાં થયો છે - બારડોલી. Ⓜ12.ગોપનાથ મહાદેવનું મંદિર કયા જિલ્લામાં આવેલું છે - ભાવનગર. Ⓜ13.ઘેલા સોમનાથનું મંદિર કઇ નદીના કિનારે આવેલું છે - ઘેલો નદી. Ⓜ14.જાણીતી નદીઓ પૈકી કઇ એક નદી ખંભાતના અખાતને મળે છે - સાબરમતી. Ⓜ15.જીત-ગઢ સિંચાઇ યોજના કઇ નદી પર આવેલી છે - નર્મદા. Ⓜ16.તારામંદિર (પ્લેનેટોરિયમ) ગુજરાતમાં ક્યાં આવેલું છે - પોરબંદર. Ⓜ17.થોળ પક્ષા અભ્યારણ્ય ગુજરાતમાં કયાં આવેલું છે- ગાંધીનગર. Ⓜ18.દુનિયાનું સૌથી મોટુ શીપ બ્રેકિંગ યાર્ડૅ અલંગ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે - ભાવનગર. Ⓜ19.પ્રસિદ્ધ સુદર્શન તળાવ કયા શહેરમાં આવેલું છે - જૂનાગઢ. Ⓜ20.બ્રહ્માજીનું મંદિર કયા સ્થળે આવેલું છે - ખેડબ્રહ્મા. Ⓜ21.મત્સ્ય ઉદ્યોગ માટેની તાલીમ શાળા ગુજરાતમાં કયાં આવેલી છે - વેરાવળ. Ⓜ22.મોરબી શહેર કઇ નદીના કિનારે વસેલું છે - મચ્છુ. Ⓜ23.રેયોન ઉદ્યોગનું સૌથી મોટું કેન્દ્ર ગુજરાતમાં કયાં આવેલું છે - સુરત. Ⓜ24.શાયલા શાના માટે જાણીતું છે - લાલજી મહારજાની જગ્યા માટે. Ⓜ25.સતાધાર સ્થળ શાના માટે જાણીતું છે - સંત આપાગીગાની સમાધિ માટે. Ⓜ26.સુખભાદર સિંચાઇ યોજના ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે - સુરેન્દ્રનગર. Ⓜ27.સુદામાનું એકમાત્ર પ્રાચીન મંદિર કયાં આવેલું છે - પોરબંદર. Ⓜ28.સૂરપાણેશ્વર નામનો જાણીતો ધોધ કયા સ્થળે આવેલો છે - રાજપીપળા પાસે. Ⓜ29.હિંમતનગર કઇ નદી કિનારે વસેલું છે - હાથમતી. Ⓜ30.હેલ્થ મ્યુઝિયમ ગુજરાતમાં ક્યાં આવેલુંછે - વડોદરા.
Share:

Related Posts:

0 comments:

Post a Comment