Sunday, 3 July 2016

Constable : સર અહીંયા આવો એક બેને એમના પતિ ને ગોળી મારી દીધી છે. Inspector : કેમ શું થયું તું ? Constable : કામવાળી નોતી આવી બેન ને જાતે પોતા કરવા પડયા. હજી તો પોતા કર્યાં ત્યાં એનો વર બુટ પહેરીને ઘર માં આવ્યો અને પગલાં પાડી દીધા. બેને ગોળી મારી દીધી. Inspector.: તો રાહ શેની જુઓ છો પકડી લ્યો બેન ને.. . . . . . . . Constable : સાહેબ હજી પોતું સુકાયું નથી..😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
Share:

Related Posts:

0 comments:

Post a Comment