Friday, 1 July 2016

ઉનાળામાં તમે પાંચ પર પંખો મૂકી આરામથી ટીવી જોતા હોય , અને પત્ની આવી પંખો બંધ કરી દે. હાથમાં સાવરણી હોય!! શિયાળામાં તમે પંખો બંધ કરી આરામથી ટીવી જોતા હોય, અને પત્ની આવી પાંચ પર પંખો ચાલુ કરે, હાથમાં પોતુ હોય!! કોની તાકાત છે આ દાદાગીરી અટકાવી શકે? પ્રભુ તમને આ બધુ સહન કરવાની તાકાત આપે ...😜😜😜😜
Share:

0 comments:

Post a Comment